કોહલીના 10 રેકોર્ડ ભારતીયની અનન્ય સિદ્ધિ
કોહલીના 10 રેકોર્ડ ભારતીયની અનન્ય સિદ્ધિ
Blog Article
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કર્યા પછી કોહલીની કારકિર્દી ઉપર નજર કરીએ તો તેમાં ખેલાડી તેમજ સુકાની તરીકે એવી સિદ્ધિઓ ધરાવે છે, જે અન્ય કોઈ ભારતીયના નામે આજ સુધી નોંઘાઈ નથી.
Report this page